Loading...
  • ઇ મેઇલ કરો: info@sbptjeevansathi.com

મુખ્ય ઉદેૃશ



1 . તમામ ગુજરાતી બ્રાહ્મણો જે અલગ અલગ જાતી તથા વાડાઓમાં ફેલાયેલ છે તેને એક સાંકળે જોડવાનો મુખ્ય ઉદેૃશ.
2 . બ્રાહ્મણો ધ્વારા થતાં ધંધા રોજગારને વેગ આપવા કલ્પતરૂ યોજનાના વિશાળ બ્રહ્મબંધુ સભ્યગણ ધ્વારા ખરીદી તે જ મુખ્ય ઉદેૃશ.
3 . ગુજરાતના તમામ બ્રાહ્મણો જે વિશ્વભરમાં વસેલા છે તેને એક જ ટોલ ફ્રી હેલ્પલાઇન હેલ્લો બ્રાહ્મણથી જોડવાનો મુખ્ય ઉદેૃશ.
4 . વિવિધ બ્રહ્મસમાજ તથા જ્ઞાતીઓના વિશ્વભરના ખુણે થતાં કાર્યક્રમો તથા આયોજનોનો આ સંસ્થા ધ્વારા દરેક બ્રહ્મબંધુને જોડાવવા માટેની માહિતી પહોંચાડવાનો મુખ્ય ઉદેૃશ.
5 . સંસ્થા ધ્વારા યોજાતા સમુહ લગ્ન, સમુહ જનોઇ, જીવન સાથી પસંગી સંમેલન, વિધવા સહાય, ઉચ્ચ એજયુકેશનમાં અભ્યાસની મદદ વગેરે જેવા આયોજનોમાં તમામ અલગ અલગ જ્ઞાતી તથા સમાજના બ્રહ્મબંધુઓને નજીવા ખર્ચે જોડવાનો મુખ્ય ઉદેૃશ.
6 . સંસ્થા ધ્વારા ઘરના મોભ સમા વ્યકિતનું અવસાન બાદ નાણાંકીય સહાય આપવાનો મુખ્ય ઉદેૃશ.
7 . સંસ્થા ધ્વારા કલ્પતરૂ યોજનાના સભ્ય માટે મેડીકલ કેમ્પ યોજવાનો મુખ્ય ઉદેૃશ.
8 . કોઇપણ સભ્યના આપત્તી જનક સમયમાં સંસ્થા ધ્વારા બ્લડ ડોનેટ કરવાનો મુખ્ય ઉદેૃશ.
9 . કોઇપણ કલ્પતરૂ યોજનાના સભ્યને તથા આજીવન યોજનાના સભ્યને મેડીકલ રીતે કોઇપણ મોટી બિમારી આવે ત્યારે તેના મોટા ખર્ચને પહોંચી વળવા જો સહાયની જરૂરીયાત હોય અને મેડીકલેઇમ તે સભ્યનો ના હોય તો સંસ્થાની કમિટીમાં ભલામણ કરવાથી સંસ્થા તમામ સભ્યોને જરૂરીયાતવાળા સભ્યોનો એકાઉન્ટ નંબર આપી યથા શકિત સહાય માટે અપીલ કરવાનો મુખ્ય ઉદેૃશ.

(નોંધ – સંસ્થાના પારદર્શક વહીવટ માટે કોઇપણ યોજનાની ફી ચેક, ડિમાન્ડ ડ્રાફટ અથવા ક્રેડીટ કાર્ડ ધ્વારા આપી સહયોગ આપવા આપ સૌને સંસ્થાના ટ્રસ્ટી વતી નમ્ર અપીલ છે, રોકડ વ્યવહાર આ સંસ્થા સ્વિકારતી નથી. જેની નોંધ લેવી તથા આ સંસ્થા આઇકર વિભાગના કલમ-૮૦ જી હેઠળ કરરાહતને પાત્ર છે. આપનુ દાન સ્વિકાર્ય છે.)







વધુ માહિતી માટે સંપર્ક કરો


શ્રી ધિરેનભાઇ કાંતીલાલ ત્રિવેદી

શ્રીમતી નમ્રતાબેન આર. વ્યાસ

શ્રી મનિષભાઇ એન. મહેતા

શ્રી અશોકભાઇ જાની

શ્રી નીતીનભાઇ ત્રીવેદી

શ્રી વશિષ્ઠભાઇ ઉપાધ્યાય

શ્રી રાજુભાઇ દવે

શ્રી રવિભાઇ ત્રિવેદી

શ્રી મનોજભાઇ ત્રિવેદી

શ્રી ગીરીશભાઇ પંચોલી

All Rights Reserved © Samast Brahm Parivar Trust| Designed & Developed by Right InfoService

Scroll to Top